ગુજરાતનાં કેટલાંક શહેરો અને તેનાં જોવાલાયક સ્થળો

 ગુજરાતનાં કેટલાંક શહેરો અને તેનાં જોવાલાયક સ્થળો


અમદાવાદ : ભદ્રનો કિલ્લો, ભદ્રકાલી માતાનું મંદિર, સીદી સૈયદની જાળી, કાંકરિયા તળાવ અને પ્રાણીબાગ, બાલવાટિકા, માછલીયર, જુમ્મા મસ્જિદ, હઠીસિંગનાં દેરાં, ઈસ્કોન મંદિર, સોલા-ભાગવત વિદ્યાપીઠ, જગન્નાથજીનું મંદિર, ગાંધી આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ, સરદાર સ્મારક, અટીરા, ગુજરાત યુનિવર્સિટી, સાયન્સ સિટી, સરખેજનો રોજો, પતંગ મ્યુઝિયમ, કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ, કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર (CSC).


ગાંધીનગર : વિધાનસભાગૃહ, ચિલ્ડ્રનપાર્ક, સરિતાઉદ્યાન, રાજભવન, અક્ષરધામ, પંચદેવ મંદિર, ગાયત્રી મંદિર, જૈન દેરાસર, ડીયર પાર્ક.


વડોદરા : લક્ષ્મીવિલાસ મહેલ, ન્યાયમંદિર, સૂરસાગર તળાવ, કમાટી બાગ, પ્લેનેટોરિયમ, મ્યુઝિયમ,


સુરત : સરદાર સંગ્રહાલય, આગમ મંદિર, એન્ડ્રુઝ લાઇબ્રેરી.


રાજકોટ : વૉટસન મ્યુઝિયમ, રામકૃષ્ણ આશ્રમ, આજી ડેમ.


ભાવનગર : ગૌરીશંકર તળાવ, તખ્તેશ્વર મંદિર.


નડિયાદ : સંતરામ મંદિર, હરિઓમ આશ્રમ.


શામળાજી : મેશ્વો બંધ, શામળાજી મંદિર.


સોમનાથ : સોમનાથ મંદિર, ગીતામંદિર, ત્રિવેણી સંગમ.


જૂનાગઢ: ગિરનાર પર્વત, ઉપરકોટ, અશોકનો શિલાલેખ, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો ચોરો, સક્કરબાગ.


પોરબંદર : કીર્તિમંદિર, સુદામા મંદિર, નેહરુ પ્લેનેટોરિયમ, તારામંદિર, બંદર, કમલા નેહરુ બગીચો.


જામનગર : સોલેરિયમ, આયુર્વેદિક હોસ્પિટલ, રણમલ તળાવ, મુક્તિધામ, સ્મશાનગૃહ.


અંજાર : જેસલતોરલની સમાધિ


સિદ્ધપુર : રુદ્રમાળ


| મોઢેરા : સૂર્યમંદિર, મોઢેશ્વરી માતાનું મંદિર.


પાટણ : રાણકી વાવ, સહસ્રલિંગ તળાવ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી.


અંબાજી : અંબાજી માતાનું મંદિર, ગબ્બર, કુંભારિયાં દેરાં, ગૌમુખ.


વડનગર : કીર્તિતોરણ


વડતાલ : સ્વામિનારાયણ મંદિર


બોચાસણ : અક્ષરપુરુષોત્તમ મંદિર


ડાકોર : રણછોડરાયનું મંદિર, ગોમતી તળાવ.


ઈડર : ઈડરિયો ગઢ


| ધોળકા : મલાવ તળાવ


મહેસાણા : દૂધસાગર ડેરી, સિમંધર જૈન મંદિર, રાજમહેલ..


આણંદ : અમૂલ ડેરી, કૃષિ વિદ્યાલય.


વીરપુર : જલારામ મંદિર


ગઢડા : સ્વામિનારાયણ મંદિર


દ્વારકા : દ્વારકાધીશનું મંદિર


બહુચરાજી : બહુચર માતાનું મંદિર


* હવા ખાવાનાં સ્થળો : ડુમસ, તજીરા (સુરત), તીયલ, ઉભરાટ (વલસાડ), ગુજરાતીર્થ, અનેમદપુર માંડવી, ચોરવાડ, તારંગા, ભાલારામ, સાપુતારા, પાવાગઢ,


+ અભવારણ્યો અને નેશનલ પાસ :


ગીર (જુનાગઢ) - સિંહ


બરડીપાડા (ડાંગ) - વાઘ અને સાભર


વેળાવદર (ભાવનગર) - કાળિયાર


નળસરોવર (સુરેન્દ્રનગર) – પક્ષીઓ


વિરોટન (કચ્છ, જામનગર) – દરિયાઈ પ્રાણીઓ


+ નદીઓ અને તેના પરના બંધો :


નર્મદા-સરદાર સરોવર યોજના, નવાગામ


તાપી-ઉકાઈ, કાકરાપાર


મહી- કડાણા, વણાકબોરી


સાબરમતી- ધરોઈ, વાસણા


+ ગુજરાતની વિશિષ્ટ માહિતી :


સૌથી મોટું શહેર


અમદાવાદ


સૌથી મોટી નદી


નર્મદા


વસ્તીમાં સૌથી મોટો જિલ્લો - અમદાવાદ


વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો- કચ્છ


સૌથી મોટું બંદર


કાંકરિયા પ્રાણીબાગ (અમદાવાદ)


સૌથી મોટો પ્રાણીભાગ


અમદાવાદ


સૌથી મોટું રેલવે સ્ટેશન


- સિવિલ હોસ્પિટલ (અમદાવાદ)


સૌથી મોટી હોસ્પિટલ


- અમૂલ (આણંદ)


સૌથી મોટી ડેરી


- ગોરખનાથ (ગિરનાર)


સૌથી ઊંચું શિખર


નળસરોવર


સૌથી મોટું સરોવર


- કોયલી (વડોદરા)


સૌથી મોટી રિફાઇનરી


- બાજવા (વડોદરા)


સૌથી મોટું ખાતરનું કારખાનું


ગુજરાત યુનિવર્સિટી


સૌથી મોટી યુનિવર્સિટી


અમદાવાદ


સૌથી મોટું હવાઈ મથક


બરોડા મ્યુઝિયમ (વડોદરા)


સૌથી મોટું મ્યુઝિયમ



Post a Comment

0 Comments