ભારત વિશે વિશેષ માહિતી
૧. ભારતનાં શહેરો અને નદીઓ
નીચે ભારતનાં કેટલાંક મહત્ત્વનાં શહેરો અને તે કઈ નદીઓના કિનારે આવેલાં છે તેનાં નામ આપ્યાં છે :
શહેરો નદીઓ
(૧) અયોધ્યા - સરયુ
(૧૧) લુધિયાણા - સતલુજ
(૨) આગરા - યમુના
(૧૨) જમ્મુ -તાવી
(3)કટક - મહાનદી
(૧૩) જબલપુર - નર્મદા
(૪) અમદાવાદ - સાબરમતી
(૧૪) ઉજ્જૈન - શિપ્રા
(૫) સુરત- તાપી
(૧૫) શ્રીનગર - ઝેલમ
(૬) દિલ્લી - યમુના
(૧૬) નાશિક -ગોદાવરી
(૭) વારાણસી - ગંગા
(૧૭) વિજયવાડા - કૃષ્ણા
(૮) કાનપુર - ગંગા
(૧૮) લેહ - સિંધુ
(૯) ગુવાહાટી - બ્રહ્મપુત્ર
(૧૯) હૈદરાબાદ - મુસા
(૧૦) લખનઉ -ગોમતી
(૨૦) કોલકાતા - હુગલી
૨. ભારતનાં ગિરિમથકો અને તેમનાં રાજ્યો
નીચે ભારતનાં કેટલાંક મહત્ત્વનાં ગિરિમથકો અને તેમનાં રાજ્યોનાં નામ આપ્યાં છે :
(૧) મસૂરી - ઉત્તરાખંડ
(૧૦) અલ્મોડા - ઉત્તરાખંડ
(૨) કુલ્લુ મનાલી - હિમાચલ પ્રદેશ
(૧૧) શિમલા- હિમાચલ પ્રદેશ
(૩) દાર્જિલિંગ -પશ્ચિમ બંગાળ
(૧૨) માઉન્ટ આબુ - રાજસ્થાન
(૪) મહાબળેશ્વર - મહારાષ્ટ્ર
(૧૩) સાપુતારા - ડાંગ જિલ્લો (ગુજરાત)
(૫) કોડાઈકાનલ - તમિલનાડુ
(૧૪) શ્રીનગર – જમ્મુ-કશ્મીર
(૬) ગુલમર્ગ - જમ્મુ-કશ્મીર
(૧૫) માથેરાન - મહારાષ્ટ્ર
(૭) કુનુર -તમિલનાડુ
(૧૬) પંચગીની - મહારાષ્ટ્ર
(૮) ઉદગમંડલમ્ - તમિલનાડુ
(૧૭) પચમઢી -મધ્ય પ્રદેશ
(૯) નૈનીતાલ - ઉત્તરાખંડ
(૧૮) શિલોંગ -મેઘાલય
નોંધ : ઉત્તરાંચલ રાજ્યનું નામ હવે, ઉત્તરાખંડ કરાયું છે.
0 Comments