તાપી કલેકટરશ્રી દ્વારા નિઝર,કુકરમુંડાની શૈક્ષણીક સંસ્થા,તાલુકા પંચાયત, આંગણવાડી,પ્રાથમિક શાળા,ગ્રામ પંચાયત,મામલતદાર કચેરી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત
એસ્પિરેશનલ બ્લોક નિઝર અને કુકરમુંડાના સર્વાંગી વિકાસ માટે 'સંપૂર્ણતા અભિયાન'નો પ્રારંભ કરાવ્યો. સરકારશ્રીના યોજનાકિય લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડી નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા પેરામીટર્સને પરિપૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું.@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapiadi pic.twitter.com/Q1CoFydoD7
— Collector & DM-Tapi (@CollectorTapi) July 6, 2024
આજ રોજ સોનગઢ તાલુકાની મુલાકાત દરમિયાન ઉકાઇ આંગણવાડીની મુલાકાત લીધી અને જરૂરી સૂચનાઓ આપી.@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapiadi pic.twitter.com/ZGjIklERsG
— Collector & DM-Tapi (@CollectorTapi) July 6, 2024
આજ રોજ નિઝર તાલુકાની મુલાકાત દરમિયાન નિઝર તાલુકા ખોડદા ખાતે આંગણવાડી, પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી અને સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપી.@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapiadi pic.twitter.com/zF2zyKYrgk
— Collector & DM-Tapi (@CollectorTapi) July 5, 2024
કુકરમુંડા તાલુકાની મુલાકાત દરમિયાન સી.એચ.સી. કુકરમુંડાની મુલાકાત લીધી અને સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપી.@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapiadi pic.twitter.com/WKhxHWKnBB
— Collector & DM-Tapi (@CollectorTapi) July 5, 2024
આજ રોજ નિઝર મામલતદાર કચેરીની મુલાકાત દરમિયાન ઈ-ધરા, જન સેવા કેન્દ્રની મુલાકાત લઇ વિવિધ સેવાઓનું નિરીક્ષણ કર્યું. દફતર ચકાસણી કરી જરુરી સૂચનાઓ આપી.
— Collector & DM-Tapi (@CollectorTapi) July 5, 2024
તથા અરજદારશ્રીઓ સાથે વિવિધ પ્રમાણપત્રો-દાખલાઓ બાબતે ચર્ચા કરી.@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapiadi pic.twitter.com/DDOINX8uOL
0 Comments