વિશ્વનું સૌથી મોટું કબ્રસ્તાન : બગદાદ 60 લાખ લોકો દફન

 

વિશ્વનું સૌથી મોટું કબ્રસ્તાન, 60 લાખ લોકો દફન

બગદાદ : આ તસવીર દુનિયાના સૌથી મોટા કબ્રસ્તાન ઈરાકના વાદી - સલામની છે. નજીક શહેરમાં આવેલા  વાદી અલ સલામ કબ્રસ્તાનમાં સોમવારના દિવસે હજારો લોકો પોતાના પરિવારના સભ્યોની કબ્ર પર પહોંચ્યા હતા. આ વિશાળ કબ્રસ્તાન આશરે 10 કિલોમીટર ચોરસ કિમીમાં છે. જે આશરે 1700 ફૂટબોલ મેદાનની બરોબર છે. અહીં 60 લાખ કરતા વધારે લોકોને દફનાવવામાં આવ્યા છે.

Post a Comment

0 Comments