શું કરવું ?

 ઘર સળગે તો વીમો લેવાય

સપના સળગે તો શું કરવુ?

આભ વરસે તો છત્રી લેવાય

આંખો વરસે તો શું કરવુ?

સિંહ ગરજે તો ભાગી જવાય

અહંકાર ગરજે તો શું કરવુ?

કાંટો ખટકે તો કાઢી લેવાય

કોઇ વાત ખટકે તો શું કરવુ?

પીડા છલકે તો ગોળી લેવાય

વેદના છલકે તો શું કરવુ?

એક સારો મિત્ર એક દવા જેવો હોય છે...

પણ એક સારુ ગ્રુપ આખા મેડિકલ સ્ટોર જેવુ

હોય છે.!

Post a Comment

0 Comments